Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ઓળખો છો કોણ છે?

ભારતની ૧૯૮૩ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપીલ દેવે એક ફોટો સોશ્યલ મિડીયામાં શેર કર્યો છે. કપીલની સાથે યુવરાજસિંહના પિતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજસિંહ છે. ૧૯૭૫ની સ્કૂલ ગેમ દરમિયાનનો આ ફોટો ખુબ વાયરલ થયો છે.

(3:34 pm IST)