Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

એક ટેસ્‍ટ સીરીઝમાં ૩ શતક બનાવનાર બન્‍યા બીજા ભારતીય ઓપનર રોહિત શર્મા

        સુનિલ ગાવસ્‍કર પછી રોહિત શર્મા એક ટેસ્‍ટ સીરીઝમાં ત્રણ શતક બનાવનાર બીજા ભારતીય ઓપનર બન્‍યા છે.

        પહેલા ટેસ્‍ટમાં ૧૭૬ અને ૧ર૭ રનોની ઇનીંગ રમી ચુકેલ રોહિતએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજા ટેસ્‍ટમાં ૧૩૦ બોલમાં શતક બનાવેલ.

રોહિતએ એક ટેસ્‍ટ સીરીઝમાં  સર્વાધિક છક્કા (૧૭) નો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

(11:58 pm IST)