Gujarati News

Gujarati News

  • બ્રેક્ઝિટ મામલે આજ બ્રિટિશ સંસદમાં મતદાન : 1982 ની સાલ પછી પ્રથમવાર શનિવારે સંસદનું સત્ર : બ્રિટન યુરોપીય સંઘમાં રહેશે કે નહીં તેનો ફેંસલો access_time 8:22 pm IST

  • ઓગષ્ટમાં વોડાફોને ૪૯ લાખ ગ્રાહકો ગુમાવ્યાનું 'ટ્રાય'એ જાહેર કર્યુ access_time 1:05 pm IST

  • વિસાવદર રેન્જમાં દિપડાએ ૬૦ વર્ષના વૃધ્ધાને ફાડી ખાતા હાહાકાર : દીપડાએ વધુ એક ૬૦ વર્ષનો વૃધ્ધાને ફાડી ખાતા હાહાકાર : વિસાવદર રેન્જમાં પોતાના ઘરની બહાર સુતેલા વૃદ્ધને દીપડો ઉપાડી ગયેલ. જંગલ ખાતાએ લોકોને દિપડાના રહેવાસવાળા વિસ્તારમાં ખૂલ્લામાં નહિ સુવા અપીલ કરી છે. access_time 4:01 pm IST