Gujarati News

Gujarati News

  • ટીમ ઈન્ડિયાની ધડાધડ ૩ વિકેટો પડી ગઈ : ૪૩/૩ : મયંક- ચેતેશ્વર - વિરાટ પેવેલીયનમાં : નવોદીત બોલર નદીમ ટીમમાં : રાંચી ટેસ્ટમાં ભારતે ટોસ જીતી દાવ લેતા ઉપરાઉપરી બે વિકેટો પડી ગઈ છે. મયંક અગ્રવાલ ૧૦ અને ચેતેશ્વર ખાતુ ખોલાવ્યા વગર પેવેલીયન ભેગા : ભારતે ૧૩ ઓવરમાં બે વિકેટે ૨૯ રન બનાવ્યા છે : વિરાટ પણ ૧૨ રને આઉટ : રોહિત ૧૭ અને રહાણે ૪ રને દાવમાં : ભારતીય ટીમમાં નવોદીત બોલર શહબાઝ નદીમનો સમાવેશ : રબાડાને ૨ અને નોર્તજને ૧ વિકેટ. access_time 11:38 am IST

  • લંડનમાં વસતા પાકિસ્તાની નાગરિકો દિવાળીના દિવસે પણ સખણાં નહીં રહે : 370 મી કલમ મામલે ભારતીય દૂતાવાસ સામે મોરચો લઇ જવાની તૈયારી : મેયર સાદીકખાનને ઘટતું કરવા ભારતીય મૂળના નાગરિકોની વિનંતી : ભારતના સ્વાતંત્ર્ય દિવસે પણ દૂતાવાસ સામે હંગામો મચાવ્યો હતો access_time 8:31 pm IST

  • બ્રેક્ઝિટ મામલે આજ બ્રિટિશ સંસદમાં મતદાન : 1982 ની સાલ પછી પ્રથમવાર શનિવારે સંસદનું સત્ર : બ્રિટન યુરોપીય સંઘમાં રહેશે કે નહીં તેનો ફેંસલો access_time 8:22 pm IST