Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સ્ટોકસે શેમ્પેનની બોટલ ખોલી અને મોઈન અલી - આદિલ રશીદ ભાગી ગયા...

વર્લ્ડકપની ચેમ્પિયન બનેલી યજમાન ટીમ ઈંગ્લેન્ડે જીતની ઉજવણી કરવા જેવી શેમ્પેનની બોટલ ખોલી કે ખુણામાં ઉભેલા મોઈન અલી અને આદિલ રાશીદ ત્યાંથી ભાગી ગયા હતા. મેન ઓફ ધ મેચ બનેલો બેન સ્ટોકસ જોરદાર સેલીબ્રેશનમાં મૂડમાં ટીમ જયારે વર્લ્ડકપ સાથે ફોટો પડાવી રહી હતી ત્યારે સ્ટોકસે શેમ્પેનની બોટલ ખોલી નાખી હતી. આ જોતાની સાથે જ મોઈન અલી અને આદિલ રાશીદ ત્યાંથી ભાગી ગયા હતા, જેથી આલ્કોહોલ તેમના શરીર પર ન પડે. ઈસ્લામમાં દારૂને હાથ લગાડવાની પાબંદી હોવાથી આ બંને પ્લેયરો સેલીબ્રેશનમાંથી ખસી ગયા હતા.

(3:57 pm IST)
  • હિન્દી ભાષા બોલી દેશને હિન્દૂ રાષ્ટ્ર બનાવવાની વડાપ્રધાન મોદીની નેમ : હિન્દી ભાષાના ઉપયોગને કારણે લોકસભામાં ચર્ચાનું સ્તર નીચું ગયું છે : રાજ્યસભાના MDMK સાંસદ વાયકોએ વિવાદનો મધપૂડો છેડ્યો access_time 8:12 pm IST

  • ઋત્વિક રોશનની 'સુપર ૩૦'ને બિહાર સરકારે કરમુકિત આપી : 'સુપર ૩૦' ફિલ્મને બિહાર સરકારે આવતીકાલથી કરમુકત જાહેર કરી છે : મુંબઈના ગરીબ છોકરાની અદ્દભૂત પ્રેરણાદાયી કથા પર આધારીત આ ફિલ્મમાં ઋત્વિકની એકટીંગના ભારે વખાણ થઈ રહ્યા છે access_time 3:16 pm IST

  • રાજ્યોના ગવર્નર શું માત્ર કઠપૂતળી છે? : બિહારમાં 14 જુલાઈના રોજ લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષાના જનરલ નોલેજ વિભાગમાં ગવર્નરની કામગીરી વિષે પુછાયેલો પ્રશ્ન access_time 8:23 pm IST