Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

હું કેવી રીતે ડ્રગ ટેસ્‍ટ આપી શકુ હું ફુટબોલર નથીઃ ૮ વખત ઓલંમ્‍પિક ચેમ્‍પીયન ઉસેન બોલ્‍ટની ટીપ્‍પણી

૮ વખત ઓલંમ્‍પિક રહી ચુકેલ પૂર્વ ઉસેન બોલ્‍ટએ ડ્રગ ટેસ્‍ટ માટે નોટીસ  મળવા પર ઇન્‍સ્‍ટાગ્રામ પર વિડીયો શેયર કરી નારાજગી પ્રદર્શિત કરી વિડીયોમાં બોલ્‍ટએ કહ્યું  ‘‘ હું આજે  કેવી રીતે ડ્રગ ટેસ્‍ટ આપી શકુ હું અત્‍યારે પેશેવર ફુટબોલર નથી. બોલ્‍ટ એક ઓસ્‍ટ્રેલીયન ફુટબોલ કલબમાંથી ટ્રેનિંગ મેળવે છે.

(12:07 am IST)