Gujarati News

Gujarati News

તા. ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૬ સોમવાર
તા. ૧૩ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૫ શનિવાર
તા. ૧૨ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૪ શુક્રવાર
તા. ૧૧ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૩ ગુરૂવાર
તા. ૧૦ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૧ બુધવાર
  • વડોદરાના કરજણમાં જેસીટી ઇલેકટ્રોનીકસ કંપનીના શેર ડાઉનઃ તાળા લાગી ગયા : ટીવીની પિકચર ટયુબ બનાવતી દેશની પ્રથમ કંપની છે જેસીટી ઇલેકટ્રોનીકસઃ ૧૯૯૬થી કાર્યરત એમ.એમ. થાપર ગ્રુપની જેસીટી કંપની બંધ થઇઃ બીઆઇએફઆર દ્વારા કંપનીને નબળી જાહેર કરાઇ હતીઃ ૪૬૫૧ કરોડ બેંક ફાઇનાન્સ કંપનીઓને ચુકવવાના બાકી access_time 3:35 pm IST

  • કુંભમેળા પહેલા અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરાશે :ઉત્તરપ્રદેશમાં શહેરોના નામ પરિવર્તનનો સિલસિલો યથાવત્ : કુંભમેળાના આયોજન માટેની બેઠક બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ત્રિવેણી સંગમ નગરી અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનું એલાન કર્યું:સંતોએ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાનું સૂચન આપ્યું હતું. access_time 12:25 am IST

  • વલસાડ:સેલવાસના એલિગેન્ટ કાસ્ટિંગ નામની કંપનીની ભઠ્ઠીમાં ધડાકો:12 કામદારોને ઇજાગ્રસ્ત:સારવાર માટે વાપી અને સેલવાસની હોસ્પિટલમાં ખસેડાયા:ધડાકાનું કારણ અકબંધ access_time 5:57 pm IST