Gujarati News

Gujarati News

નવરાત્રી: access_time 3:24 pm IST

  • દાહોદ : મામલતદાર કચેરીમાં ACB ની ટ્રેપ મામલતદાર રૂ. 31 હજારની લાંચ લેતા ઝડપાયા:કોમ્પ્યુટર ઓપરેટર પણ ઝડપાયો જમીનની માલિકી રેવન્યુ રેકોર્ડમાં ચઢાવવા માંગી હતી લાંચ access_time 5:57 pm IST

  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST

  • વિસાવદર પંથકમાં ૩ વર્ષના સિંહનું શંકાસ્પદ સ્થિતિમાં મોત : વિસાવદરના કાલાવડની સીમમાંથી સિંહનો મૃતદેહ મળ્યોઃ ૩ વર્ષના સિંહના મૃતદેહને શંકાસ્પદ હાલતમાં અગ્નિદાહ અપાયોઃ દુર્ગધ આવતા વાડી માલીકે વનતંત્ર વિભાગને કરી જાણઃ સિંહનુ કુદરતી મોત થવાનુ વન વિભાગનું અનુમાન access_time 3:09 pm IST