Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ઘરઆંગણે દેખાડેલું ફૉર્મ બૅટ્સમેનો ઑસ્ટ્રેલિયામાં જાળવી રાખે :કોહલી

નવી દિલ્હી :ભારતીય ટીમે ઘરઆંગણે સતત 10 સિરીઝ જીતવાના ઑસ્ટ્રેલિયાના રેકૉર્ડની બરાબરી કર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું છે કે ટીમમાં બોલરો પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે. બોલરોના શ્રેષ્ઠ પર્ફોર્મન્સ માટેની ભૂખ જોઈને ખરેખર આનંદ થાય છે.ત્યારે હવે બૅટ્સમેનોએ ઘરઆંગણે બતાવેલું સારું ફૉર્મ આગામી સૌથી મહત્વની ઑસ્ટ્રેલિયામાં રમાનારી બૉર્ડર-ગાવસકર સિરીઝમાં જાળવી રાખે.

(5:56 pm IST)
  • શશી થરૂર ફરી વિવાદ સર્જે છેઃ કોઇપણ સારો હિન્દુ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહિ ઇચ્છે access_time 4:23 pm IST

  • વિસાવદર પંથકમાં ૩ વર્ષના સિંહનું શંકાસ્પદ સ્થિતિમાં મોત : વિસાવદરના કાલાવડની સીમમાંથી સિંહનો મૃતદેહ મળ્યોઃ ૩ વર્ષના સિંહના મૃતદેહને શંકાસ્પદ હાલતમાં અગ્નિદાહ અપાયોઃ દુર્ગધ આવતા વાડી માલીકે વનતંત્ર વિભાગને કરી જાણઃ સિંહનુ કુદરતી મોત થવાનુ વન વિભાગનું અનુમાન access_time 3:09 pm IST

  • પછાત જાતિ વર્ગના લોકો માટે 27 ટકા અનામતની વહેંચણી કરવામા આવે. નહીંતર 2019માં ઉત્તરપ્રદેશમાં ભાજપનું ખાતું પણ નહીં ખુલવા દઉં:યોગી સરકારના મંત્રી પ્રકાશ રાજભરેની ચેતવણી : યુપી સરકારમાં પ્રધાન ઓમપ્રકાશ રાજભરે સાથીપક્ષ ભાજપ સામે બલિયામાં આકરી ટીપ્પણીઓ કરી: રાજભરે વધુમાં કહ્યુ છે કે ગોરખપુર, ફૂલપુર, કૈરાના અને નૂરપુરના ચૂંટણી પરિણામોને યાદ કરી લેજો. access_time 12:23 am IST