Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં ઇન્ડિયન બોલરોએ સારૂ પ્રદર્શન કરવું પડશેઃ કુંબલે

વેસ્ટઇન્ડિઝ સામેની પહેલી વન-ડે મેચ ૧૫ ડિસેમ્બરે શરૂ થવાની છે એ પહેલાં ઇન્ડિયન બોલરોના સંદર્ભે અનિલ કુંબલેનું કહેવુ છે કે મારા ખ્યાલથી વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે મેચ ભારતીય બોલરો માટે ચેલેન્જ હશે. એ લોકો બધા સારા હિટર્સ છે અને પિચ સપાટ હશે એટલે ઇન્ડિયન બોલરોએ સારૃં પ્રદર્શન કરવું પડશે.

(3:20 pm IST)