Gujarati News

Gujarati News

સોમવારે ત્રણ પ્રધાનો-મહેસૂલ હોદેદારો વચ્‍ચે મંત્રણા...: કાલે રાજયભરના મહેસૂલ પ્રમુખોની ગાંધીનગરમાં બેઠકઃ આજની મંત્રણા રદઃ મંડળ નકકી કરે એ જ હોદ્દેદારો મંત્રણા માટે જશે... : પ્રમોશન-ખાલી જગ્‍યા-અને રેવન્‍યુ તલાટીઓને પંચાયતમાં મર્જ આ ત્રણ મુખ્‍ય માંગણી સંતોષાશે તો પણ હડતાલ પૂરી થશે : મહેસૂલ કર્મચારીઓની સૌથી લાંબી હડતાલ ૧૯૯૯ માં પડી હતીઃ ૭૪ દિવસ ચાલી હતીઃ ત્‍યારે પ્રમુખ તરીકે રાજકોટના એમ.ડી.માંજરીયા હતાઃ ત્‍યાર બાદ ૧૯૯૮માં હડતાલ પડી તે ૧પ દિવસ ચાલી હતી : પ્રશ્ન નહી ઉકેલાય તો સોમવારથી સત્‍યાગ્રહ અને બૂધવારે રાજયભરમાં સામુહિક મૂંડન : હડતાલનો આજે છઠ્ઠો દિવસ રાજકોટમાં પ્રમુખ ઝાલા દ્વારા ચેકીંગ : કોઇ કર્મચારી ફરજ ઉપર તો નથી ને...સોમવારે પણ હડતાલ ચાલૂ રહેશે access_time 4:16 pm IST