Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સ્ટુટગાર્ટમાં ગ્રાસ કોર્ટમાં ફેડરરનો વિજય

દિલ્હી: જર્મનીના સ્ટુટગાર્ટમાં ગ્રાસ કોર્ટ પર શરૃ થયેલી ટેનિસ ટુર્નામેન્ટમાં ટોપ સીડ ધરાવતા સ્વિસ લેજન્ડ ફેડરરે વિજયી પ્રારંભ કર્યો હતો. ફેડરરે લાંબા બ્રેક બાદ વિજયી પુનરાગમન કરતાં -, -, -૨થી જર્મનીના મિશા ઝ્વેરેવને હરાવ્યો હતો. જ્યારે ભારતના યુવા ખેલાડી ગુનેસ્વરને કારકિર્દીનો યાદગાર વિજય મેળવતા કેનેડાના આશાસ્પદ ખેલાડી શાપોવાલોવને ત્રણ સેટના સંઘર્ષમાં - (-), -, -૩થી હરાવીને અપસેટ સર્જ્યો હતો.
ગુનેસ્વરન બિનક્રમાંકિત ખેલાડી તરીકે ટુર્નામેન્ટ રમી રહ્યો છે, જ્યારે શાપોવાલોવ છઠ્ઠો સીડ ધરાવતો હતો. બીજો સીડ ધરાવતા ફ્રાન્સના લુકાસ પાઉલીએ જર્મનીના મોલેકેરને -, -૪થી પરાસ્ત કર્યો હતો. જ્યારે સાતમો સીડ ધરાવતા રાઓનિકે બોસ્નીયાના બ્લાસીચને - (૧૦-), -૨ના સંઘર્ષ બાદ હરાવ્યો હતો.

(4:00 pm IST)
  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST