Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

અફગાનિસ્તાન ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

નવી દિલ્હી: અફગાનિસ્તાન ક્રિકેટ ટીમ 14 જૂનથી ભારતીય ક્રિકેટ ટીમ સાથે એક ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. પહલેયા અફગાનિસ્તાન અને ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટીમ મેચ બેંલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમવા આવશે. સિરીઝમાં વિરાટ કોલિ અને રોહિત શર્મા જેવા ધુરન્ધર ખેલાડીઓની કમી અનુભવવામાં આવશે.

ભારતીય ટીમના 15 સભ્યો પ્રમાણે છે. શિખર ધવન, મુરલી વિજય,રિદ્ધિમાન સાહા, કે એલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે(કેપ્ટ્ન), કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા,હાર્દિક પંડ્યા,રવિચંદ્રન અશ્વિન , ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મ્દ શમી, કુલદીપ ઉર્ધ્વ, શાર્દુલ ઠાકુર

(4:22 pm IST)