News of Friday, 8th June 2018
અફગાનિસ્તાન ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત
નવી દિલ્હી: અફગાનિસ્તાન ક્રિકેટ ટીમ 14 જૂનથી ભારતીય ક્રિકેટ ટીમ સાથે એક ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. આ પહલેયા અફગાનિસ્તાન અને ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટીમ મેચ બેંલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમવા આવશે. આ સિરીઝમાં વિરાટ કોલિ અને રોહિત શર્મા જેવા ધુરન્ધર ખેલાડીઓની કમી અનુભવવામાં આવશે.
ભારતીય ટીમના 15 સભ્યો આ પ્રમાણે છે. શિખર ધવન, મુરલી વિજય,રિદ્ધિમાન સાહા, કે એલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે(કેપ્ટ્ન), કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા,હાર્દિક પંડ્યા,રવિચંદ્રન અશ્વિન , ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મ્દ શમી, કુલદીપ ઉર્ધ્વ, શાર્દુલ ઠાકુર।
(4:22 pm IST)