Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સચિનની પુત્રી સારાને લંડન કોલેજમાંથી મેળવી ડિગ્રી: માતા-પિતા સાથે શેયર કર્યાં પદવી સમારોહના ફોટો

નવી દિલ્હી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે સ્નાતકની પદવી મેળવી લીધી છે તેના તાજેતરના પદવી સમારોહના ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે જેમાં તે તેના માતા-પિતા છે. પિતા સચિન અને માતા અંજલિ સાથે સારા આ પદવી સમારોહમાં  ખુબ ખુશ લાગી રહી છે. સારાએ પોતાના ઓફિસિયલ સોશિયલ એકાઉન્ટ પર ત્રણ ફોટો શેયર કર્યા છે અને લખ્યું છે મેં શું કર્યું? તમને જણાવી દઈએ કે સારાએ સ્કૂલનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશન સ્કૂલમાં કર્યો છે. ત્યાર પછી જેને સ્નાતક માટે લન્ડન જતી રહી હતી. તેના આ ફોટોઝને અંદાજે 90 હજાર લોકોએ લાઈક કરી છે અને લોકો તેને આ માટે શુભેચ્છા પણ આપવામાં આવી છે.

(5:16 pm IST)