Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હૈદરાબાદ ઓપનના ક્વાર્ટરફાઇનલમાં ગુરુસાઈદત્ત સહિત આ ભારતીયોએ બનાવી જગ્યા

નવી દિલ્હી: સમીર વર્મા અને આરએમવી ગુરુસાઈદત્ત સહિત અન્ય ભારતીય ખેલાડીઓએ હૈદરાબાદ ઓપન બીડબ્લ્યુએફ ટુર સુપર 100 ટુર્નામેન્ટના પુરુષ એકલ ક્વાર્ટફાઇનલમાં પ્રવેશ મેળવ્યા છે. ગુરુસાઈદત્તે એક અન્ય પ્રિ ક્વાર્ટરફાઇનલમાં સાથી ભારતીય ખેલાડી ડેનિયલ એસ ફરીદને 21-14,21-13થી પરાસ્ત કર્યો.ત્યારે સમીરે હમવતન કેવિન રોકીયા વાલ્ટરે 21-14,21-9થી હરાવીને એકલ ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

પાંચમા સ્થાને સૌરભ વર્માએ પ્રતુલ જોશીને 14-21,21-13,21-19થી માત આપી અને પુરુષ એલ ક્વાર્ટરમાં જગ્યા બનાવી. મહિલા વર્ગમાં શ્રી કૃષ્ણ પ્રિયા કુદરવલ્લીએ થાઈલેન્ડની નૂનટાકર્ણ એમસરડે 21-15,21-18થી હરાવીને અંતિમ 8માં જગ્યા બનાવી છે.

(5:14 pm IST)