Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રિયલ મેડ્રીડને છોડશે રોનાલ્ડો?

સ્પેનિશ કલબ રિયલ મેડ્રીડના સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિઆનો રોનાલ્ડો હવે તેની કલબ છોડીને ઈટાલીયન કલબ યુવેન્તસ માટે રમી શકે છે. રિયલ મેડ્રીડ કલબ પણ રોનાલ્ડોને મળેલી ૮ અબજ રૂપિયાની ઓફર પર વિચાર કરી રહી છે. રોનાલ્ડોએ અત્યાર સુધી રિયલ મેડ્રીડ માટે ૪૫૧ ગોલ કર્યા છે. ઉપરાંત તેણે મે મહિનામાં મેડ્રીડ સાથે પાંચમું ચેમ્પિયન્સ લીગનું ટાઈટલ જીત્યુ હતું. જો રોનાલ્ડો યુવેન્તસ સાથે આ કરાર કરશે તો સૌથી મોટો કરાર ગણાશે.

(3:59 pm IST)