Gujarati News

Gujarati News

  • શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ત્રણ ટ્રેકટરો સાથે ચાર ઇસમોની ધરપકડ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ access_time 11:25 pm IST

  • સાબરકાંઠા : ગાંધીનગર ACB ના સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં દરોડો: બે અધિકારી લાંચ લેતા : ઝડપાયા: 1 લાખ 12 હજારની લાંચ લેતા બે અધિકારી ઝડપાયા: કોન્ટ્રાકટના બીલો મંજુર કરવા માંગી હતી લાંચ access_time 7:14 pm IST

  • યુપીના ગોરખપુર સહીત 12 જેલોમાં બનાવાશે ગૌશાળા: ગૌશાળાઓનાં નિર્માણ કરીને રખડતા ઢોરના સંરક્ષણની વ્યવસ્થા કરાશે : ડીજીપી અને ગૌશાળા પંચના અધિકારીઓની બેઠકમાં 12 જેલની પસંદગી: 12 જિલ્લાની યાદીમાં ગોરખપુર, આગરા, બારાબંકી, કન્નોજ, રાયબરેલી, બલરામપુર, સીતાપુર, સુલતાનપુર, કાનપુર દેહાત, ફિરોઝાબાદ અને મેરઠનો સમાવેશ access_time 12:59 am IST