• ખિસ્સાવાળા જેકેટમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્શોની સુરતના મહિધરપુરાથી ધરપકડ :બંને દમણથી ખિસ્સાવાળા જેકેટમાં દારૂની બોટલ લાવ્યા હતા :જેકેટ ઉપરાંત પગમાં પણ સેલોટેપ મારીને દારૂની બોટલો સંતાડીને લાવ્યા હતા.:આ બંને પાસેથી 96 જેટલી દારૂની બોટલ શરીર પરથી પોલીસે કબજે કરી access_time 1:34 am IST

  • ગુજરાતમાં નદી માર્ગે દારૂની રેલમછેલ : છોટાઉદેપુરના ખડલા ગામેથી ક્વાંટ પોલીસે ત્રણ બોટ સહિત મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે એક શખ્શને ઝડપી લીધો :ક્વાંટ તાલુકાના ખડલા ગામે નર્મદા નદીના માર્ગે બેથી ત્રણ બોટમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો access_time 1:22 am IST

  • અરવલ્લી : અરવલ્લી જિલ્લાની વધુ એક નદીમાં પૂર : બાયડનું ચપલાવત ગામ સંપર્ક વિહોણું બન્યું : ધામણી નદીમાં પૂર આવતા ૩૦ વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા : ચપલાવત ગામના વિદ્યાર્થીઓ નદીને બીજે પાર શાળાએ ગયા હતા : નદીમાં એકાએક પૂર આવતા ગામમાં જવાનો રસ્તો થયો બંધ access_time 7:14 pm IST