Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ફિફા વર્લ્ડ કપ 2018: ગોલ્ડન બુટનું દોડમાં ઇંગ્લેન્ડનો કેપ્ટાન પહેલા ક્રમ પર

નવી દિલ્હી:અત્યાર સુધી રમ્યાએ 16 રાઉન્ડમાં ફિફા વર્લ્ડ કપ 2018માં ઇંગ્લેન્ડના કેપ્ટાન સૌથી વધુ ગોલ કરીને ગોલ્ડન બુટ મેળવવાની દોડમાં પહેલા ક્રમ પર છે. ત્યાર પછી બેલ્જીયમના રોમેલુ લુંકાકુ છે.હેવ જોવાનું છે કે ગોલ્ડન બુટ કોના નસીબમાં હોય છે. ઇંગ્લેન્ડના કેપ્ટાન હેરી કેન રશિયામાં ચાલી રહેલ ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કર્યા છે અને ગોલ્ડન બુટની રેસમાં પહેલા ક્રમ પર છે.તેન 6 ગોલ ફટકાર્યા છે. બેલ્જીયમના રોમુલે 4 ગોળ ફટકાર્યા છે.

(5:49 pm IST)