તા. ૫ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૭ ગુરૂવાર
તા. ૪ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૬ બુધવાર
તા. ૩ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૫ મંગળવાર
તા. ૨ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૪ સોમવાર
તા. ૧ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૩ રવિવાર

શિકાગોમાં યુનાઇટેડ સીનીયર પરિવારના સભ્યોએ પોતાની સંસ્થાના દશાબ્દી વર્ષની રંગેચંગે કરેલી ઉજવણીઃ મુખ્ય મહેમાન તરીકે શિકાગોના કોન્સ્યુલ જનરલ નિતા ભૂષણે આપેલી હાજરી અને સીનીયરો માટે અમારી કોન્સ્યુલેટના દ્વારો હરહંમેશ ખુલ્લા રહેશે એવી કરેલી જાહેરાતને સૌ સીનીયરોએ ઉભા થઇને વધાવી લીધીઃ આ પ્રસંગે ઇલીનોઇ રાજયના લેફટનન્ટ ગવર્નર એલ્વીન એન્ડગ્યુનેટી તેમજ કુક કાઉન્ટી કમીશ્નર ટીમ સ્નાઇડર અને શામ્બર્ગ ટાઉનશીપના ટ્રસ્ટી નિમિષ જાનીએ આપેલી હાજરીઃ પટેલ બ્રધર્સના માલિક મફતભાઇ પટેલ તથા શિકાગોના જાણીતા સમાજ સેવક ડો. ભરતભાઇ બારાઇએ પાંચ પાંચ હજાર ડોલરનું કરેલુ અનુદાનઃ અન્ય ટ્રસ્ટી ડો.ધિરેન મિસ્ત્રીએ બે હજાર ડોલર દાનમાં આપ્યાઃ સીનીયરોમાં આનંદની પ્રસરેલી લાગણી: access_time 10:00 pm IST

  • મહારાષ્ટ્ર સરકારે પત્રકારની પેન્શન યોજના માટે ૧૫ કરોડ રૂપિયા ફાળવ્યા access_time 11:24 pm IST

  • મુંબઈની જુહુ ચોપાટીએ પાંચ યુવકો ડૂબ્યા ;ચાર યુવાનોના મોત એકને બચાવી લેવાયો : જુહૂ ચોપાટીમાં ગોદરેજ બંગ્લો પાસે સિલ્વ બ્રિજ પર પાંચ યુવક સમુદ્રમાં તરવા માટે નહાવા માટે ગયા હતા.: આ યુવકોમાં ચારની ઉંમર 17 વર્ષ અને એકની ઉંમર 22 વર્ષ હતી access_time 1:09 am IST

  • ગોરખપુર : શાળાની યુવતીઓના શૌચાલયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ: મહારાજગંજ પોલીસે શાળા પ્રાધાનાચાર્ય સહિત ચાર લોકોની ધરપકડ કરી :પોલીસ દ્વારા પોક્સો એક્ટ અને આઇટી એક્ટ હેઠળ ચારેય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ access_time 1:03 am IST