Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આવતીકાલથી ફૂટબોલ વર્લ્ડકપનાં કવોર્ટર ફાઈનલ રાઉન્ડનો પ્રારંભ

રશિયામાં રમાતા એકવીસમા ફૂટબોલ વર્લ્ડકપનો પ્રિ-કવોર્ટર ફાઈનલ રાઉન્ડ મંગળવારે રાત્રે પૂરો થયો હતો. આ સાથે જ કવોર્ટર ફાઈનલની બે ટીમોનો નિર્ણય પણ થઈ ગયો. પ્રિ-કવોર્ટર ફાઈનલમાં ત્રણ મેચોનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં લેવામાં આવ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડ અને કોલમ્બિયા વચ્ચે રમાયેલી મેચનો પણ સમાવેશ છે.

(12:47 pm IST)