Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

સિડની અભ્યાસ મેચમા વિકેટ લેવા પર હસતો કોહલીઃ બેટસમેને પીઠ થાબડી

સિડનીમા રમાયેલ અભ્યાસ મેચમા ક્રિેકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવનના બેટસમેન હૈરી નિલસનની વિકેટ લીધા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હસવા લાગેલ. મેચમા સદી ફટકારનાર નીલસનએ કોહલીની બોલીંગમા કેચ આઉટ થયા બાદ જતા જતા એની પીઠ થાબડેલ. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ ટેસ્ટ ૬ ડીસેમ્બરથી રમાશે.

(11:53 am IST)