Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

જીમમાં કસરત કરતી બોલીવુડ એકટર્સ કરીના કપુરનો હોટ વીડીયો સોશ્‍યલ મીડીયામા વાયરલ

‘‘ભાઇ હું જીવતો છું’’: મોતની અફવા ઉઠતા ન્‍યુઝિલેન્‍ડના પ્રસિદ્ધ ક્રિકેટર નાથન મેક્કુલમે ટવીટર પર કરી સ્‍પષ્‍ટતા : જીવિત હોવાનો ફોટોગ્રાફ સોશ્‍યલ મીડીયામાં વાઇરલ કરવો પડ્યો

દેશ માટે શહિદ થનાર જવાનોનાં પરિવારોજનોની જવાબદારી ઉઠાવવા માટે ૭ ડિસેમ્‍બરે ‘ફલેગ-ડે’ અે ઉદાર હાથે ફાળો આપો : સેહવાગની દેશવાસીઓને અપીલ

દિપ-વિરનાં રિસેપ્‍શનમાં અમિતાભ નાચ્‍યા :રણવીર- બિગ બીએ કર્યો ચુમ્મા-ચુમ્મા ડાન્સ

મૂળ ભાવનગરના મહુવા ગામના અને હાલ રાજકોટમાં રહેતા ગાયક હેમંત જોશી સોશિયલ મીડિયામાં છવાયા : ફક્ત 1.40 સેકન્ડમાં હનુમાન ચાલીસા ગાતા આ ગાયક ને લાખો ચાહકોએ બિરદાવ્યા : ખૂબ જ વાઇરલ આ વીડિયોમાં દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ, હેમંતભાઈને આપી રહ્યા છે શુભકામનાઓ : આપ પણ માણો આ વીડિયો