Gujarati News

Gujarati News

તા. ૨ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૦ રવિવાર
તા. ૧ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ - ૯ શનિવાર
તા. ૩૦ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ - ૮ શુક્રવાર
તા. ૨૯ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ - ૭ ગુરૂવાર

ડેમોક્રેટીક પાર્ટીના હાઉસના વરાયેલા નેતાઓએ બુધવારે (આજે) પોતાના પક્ષની બંધ બારણે મળેલી બેઠકમાં હાઉસના સ્પીકર પદ માટે કેલીફોર્નિયાના પ્રતિનિધિ નેન્સી પલોસીના નામની દરખાસ્ત પર મારેલી મંજુરીની મહોરઃ સાઉથ કેરોલીનાના પ્રતિનિધિ જીમ કલેબોર્ન બહુમતી પક્ષના નેતા તેમજ મેરીલેન્ડના પ્રતિનિધ સ્ટેની હોયર હાઉસના મેજોરીટી લીડર તરીકે ચુંટાયાઃ રીપબ્લીકન પાટી તરફની કેવીન મેકાશી કેલીફોર્નિયાના પ્રતિનિધિ લઘુમતી પક્ષના નેતા જયારે સ્ટીવ સ્કેલીઆ લઘુમતી પક્ષના વીપ તરીકે ચુંટાયાઃ સેનેટમાં રીપબ્લીકન પાર્ટીના સભ્યોની બહુમતી હોવાથી મીચ મેકોનલ નેતા તરીકે જયારે ચાર્લ્સ શ્યુમર ન્યુયોર્કના સેનેટર લઘુમતી પાર્ટીના નેતા વરાયા: access_time 7:16 pm IST

તા. ૨૮ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ - ૬ બુધવાર