Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

જો કેપ્ટન ઓપનીંગ માટે પુછશે તો હું તૈયાર છુઃ બેટસમેન હનુમાન વિહારી

ભારતીય બેટસમેન હનુમા વિહારીએ કહ્યુ કે હુ કોઇપણ ક્રમમાં બેટીંગ કરવા તૈયાર છુ. જો કેપ્ટન ઓપનીંગ માટે પુછશે તો હુ એના માટે પણ તૈયાર છુ. ઓસ્ટ્રેલીયા વિરુધ્ધ ટેસ્ટ સીરીઝ પર એમણે કહ્યુ આ મારા માટે મોટી સીરીજ બનવાની છે. ઓપનર પૃથ્વી શો ઇજાગ્રસ્ત થતા પ્રથમ ટેસ્ટમાંથી બહાર છે.

 

(11:47 pm IST)