Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

પાર્ટીએ અખબારમાં છપાવ્યૂં વિરેન્દ્ર સેહવાગ ચૂંટણી પ્રચાર કરશેઃ ક્રિકેટરે કર્યુ ટવિટ ખોટા થી સાવધાન

રાજસ્થાનની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ અખબારમાં જાહેરાત આપી કે ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પાર્ટીના ઉમેદવાર માટે પક્ષમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. સહવાગએ આ જાહેરાતને ટવીટ કરતાં લખ્યું કે જયારે આ લોકો બેશર્મી થી મારા નામનો ઉપયોગ કરી લોકોને બેવકુફ બનાવી શકે છે. જો જીતી જાય તો કેટલા બેવકુફ બનાવે. માટે ખોટાથી સાવધાન.

(11:45 pm IST)