Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

મેરીએટ હોટલનો ડેટા હેક : પ૦ કરોડ મહેમાનોની જાણકારી લીક થવાનો ભય

હોટલ એન મેરીએટ ઇન્ટરનેશનલએ કહ્યુ કે એના સ્ટારવૂડસ નેટવર્કના ડાટાબેસના પ૦ કરોડ મહેમાનોની જાણકારી હેક હોવાનો ભય છે.  જેમા નામ, એડ્રેસ, ફોન નંબર, ઇમેઇલ આઇડી, સંબંધી જાણકારી હોઇ શકે છે. મેરીએટને તપાસમાં જાણાવ મળ્યુ કે ર૦૧૪ થી સ્ટારવૂડ નેટવર્કના ડાયા સુધી અનધિકૃત પહોંચ બનાવી હતી.

(11:43 pm IST)