Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ચીખલીયાના સરપંચ ધર્મેન્દ્રસિંહજીના સુપુત્ર વિશ્વરાજસિંહજીના શુભલગ્ન

ઉપલેટાઃ ગીરીરાજ ઇન્ડેનવાળા શ્રી અજીતસિંહજી તેજુભા વાઘેલાના પૌત્ર અને ચીખલીયાના સરપંચ શ્રી ધર્મેન્દ્રસિંહના કુંવર વિશ્વરાજસિંહજીના શુભલગ્ન ટંકારાના સજજનપર ગામના સ્વ. નિકુલસિંહજી જયવીરસિંહજી જાડેજાના કુંવરીબાશ્રી ઉર્વિશીબા સાથેતા.પ ને ગુરૂવારના રોજ નિરધારેલ છ.ે

(11:39 am IST)