Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

કુરેશી પરિવારમાં જશ્ને શાદી મુબારક

રાજકોટ તા.૧૪: કુવાડવા રોડ ડીમાર્ટ પાછળ ભકતકવી નરસિંહ મહેતા ટાઉનશીપ બ્લોક નં.ડી ૪૧૦માં રહેતા જનાબ અબ્દુલભાઇ ઉંમરભાઇ કુરેશીના પુત્ર અકરમની નિકાહ કાલે રવિવારે સવારે ૧૦ વાગ્યે સદરબજાર કોર્નર શ્રી કૃષ્ણ ચોક પાસે રહેતા જનાબ મહમંદભાઇ ઇસાકભાઇ શેખની પુત્રી સબનમબાનું સાથે પઢાવવામાં આવશે. શાદી મુબારકના આ અવસરમાં કુરેશી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

(11:39 am IST)