Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

હર્ષદભાઈ રાજાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ટવીંકલ - ચિ.હેમાંગ

રાજકોટ : મોરબી નિવાસી અ.સૌ.બિંદુબેન તથા શ્રી હર્ષદભાઈ ધિરજલાલ રાજાની સુપુત્રી ચિ.ટવીંકલના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.નયનાબેન તથા શેઠ શ્રી ઠા.છોટાલાલ ત્રિભોવનદાસ ખેતાણીના સુપુત્ર ચિ.હેમાંગ સાથે તા.૮ના રવિવારના શુભદિને મોરબી મુકામે નિરધારેલ છે.

(3:28 pm IST)