Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

બગસરા મંદિરની ચોરીનો આરોપી પકડાયો

બગસરા આદીપુર બાયપાસ આગળ ભરવાડ સમાજ કુળદેવીનું મચ્છુ આઇમાતાજીના મંદિરમાંથી છ વર્ષ પહેલા ઘરેણા માતાજીના ચાંદી સતર વગેરે લઇ ફરાર થયેલ દેવીપુજક પ્રવિણ સામજી સોલંકીને બગસરા પી. એસ. આઇ. એમ.એ.મોરી મધુભાઇ હેેડ કોન્સ્ટેબલ, કનુભાઇ કોન્સટેબલ સુડાવડ પાસેથી પેટ્રોલીંગ દરમ્યાન પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરીહતી આ આરોપી ધારી પ્રેમપરાનો રહેવાસી હોવાનું માલુમ પડયું છે.

(11:43 am IST)