Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ખંભાળિયાના વચલાબારામા ગૌશાળાની નીરણ ભરેલા ટ્રક તારને અડી જતાં નીરણમાં આગ લાગી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયા તા.૧૮ :ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે ગૌશાળાની નીરણ ભરેલા ટ્રક તારને અડી જતાં નીરણમાં આગ લાગી હતી. આગ વધુ ફેલાઇ તે પહેલાં તેના પર કાબૂ મેળવવા સ્થાનિકોએ JCB ની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

 

(3:12 pm IST)