Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જામજોધપુરના ધુનડામાં પૂ. જેન્‍તિરામબાપા દ્વારા આવકાર

જૂનાગઢઃ શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ, સત પુરણધામ આશ્રમ, ધુનડા ખાતે પૂજ્‍ય જેન્‍તિરામ બાપાએ પૂજ્‍ય ગોવિંદબાપુ એવં લોકસાહિત્‍યકાર દેવરાજભાઇ ગઢવી સહિતનાને આવકાર્યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:37 am IST)