Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

લાઠી તાલુકા પંચાયત નવિનીકરણ ઝંખે છે

દામનગર : લાઠી તા.પં. કચેરીનુ બિલ્ડીંગ સાવ જર્જરીત થવા પામેલ છે. અસંખ્ય કચેરીઓનુ નવીનીકરણ કરાયુ તો પછી લાઠી તાલુકા પંચાયતને જ કેમ બાકાત રખાઇ છે. તેવો વેધક પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે. આ અંગે ગામ આગેવાનો તાજેતરમાં લાઠી ગ્રા.પં.ની કચેરીના નવનિર્માણ માટે રજૂઆત કરશે તસ્વીરમાં લાઠી તા.પં.નું જુનુ મકાન નજરે પડે છે. (તસ્વીર : વિમલ ઠાકર)

(12:01 pm IST)