Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મોરબી જી.પ.ના કારોબારી ચેરમેન કિશોરભાઇને કોંગ્રેસ પક્ષ દ્વારા નોટીસ પાઠવાઇ

રાજકોટ : જીલ્‍લા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્‍લા પંચાયના કારોબારી ચેરમેન કિશોરભાઇ ચિખલીયાને પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાર્ટી વિરોધી પ્રવૃતિ કરતા શોકોઝ નોટીસ પાઠવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

(9:57 pm IST)
  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • દિલ્હીના માલવીયાનગર રહેણાક વિસ્તારમાં છેલ્લા ૧૨ કલાકથી, એક ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગ હજુ બેકાબૂ : હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી : ફાયરબ્રિગેડ તંત્રએ આગ બુઝાવવા માટે હેલીકોપ્ટરની મદદની માંગણી કરી : ગોડાઉનની આસપાસના ઘરોમાં રહેતા લોકોમાં નચી ગઈ અફરાતફરી access_time 9:05 am IST

  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST