News of Wednesday, 30th May 2018
મોરબી જી.પ.ના કારોબારી ચેરમેન કિશોરભાઇને કોંગ્રેસ પક્ષ દ્વારા નોટીસ પાઠવાઇ
રાજકોટ : જીલ્લા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પંચાયના કારોબારી ચેરમેન કિશોરભાઇ ચિખલીયાને પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાર્ટી વિરોધી પ્રવૃતિ કરતા શોકોઝ નોટીસ પાઠવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
(9:57 pm IST)