Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ધોરાજીના વિદેશ જતા ગૌરવને વિદાયમાન

ધોરાજીઃસામાજીક અગ્રણી ધર્મેન્દ્ર બાબરીયા ના પુત્ર ગૌરવ બાબરીયા ઇલેકટ્રોનિકસ એન્જિનીયના ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડાના કિગસ્ટોન સીટીમાં આવેલ વિશ્વ વિખ્યાત સેન્ટ લોરેન્સ કોલેજ ખાતે ઉચ્ચઅભ્યાસે જતા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ રમેશભાઇ ધડુક, જુદી જુદી સંસ્થાઓ અને શિક્ષણ વિદો સહિતનાઓએ પુષ્પ ગુચ્છ આપી ભવ્ય વિદાય આપેલ હતી આ તકે ભોલાભાઇ સોલંકી, ધર્મેન્દ્રભાઇ બાબરીયા, સાગરભાઇ સોલંકી,રાજુભાઇ ઘેલાણી, નરેન્દ્રભાઇ બાબરીયા, વસંતભાઇ બાબરીયા અને ધિરૂભાઇ બાબરીયા સહિતનાઓએ ગૌરવ બાબરીયાને શુભેચ્છાઓ અને આશીર્વચન આપેલ હતા.તે પ્રસંગની તસ્વીર.

(11:29 am IST)