Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ધોરાજીના સાજડીયાળીમાં વિદેશી પંખીનું આગમન

ધોરાજી : સાજડીયાળી ગામે ચેકડેમમાં વિદેશી પક્ષીઓ આવતા સાજડીયાળી ગામના લોકો વિદેશી પક્ષીઓને જેવા ઉમટી પડેલ વિદેશપક્ષીઓ જોવા સ્કુલના વિદ્યાર્થીઓ જોવા ઉમટી પડેલ. સરપંચ વર્ષાબેન રાણપરીયાએ જણાવેલ કે આ વિદેશીપક્ષીઓને પેલીકનપક્ષી છે અને શિયાળામાં આ પક્ષીઓ ભારતમાં આવે છે અને તેને ગુજરાતીમાં પેણ કહેવાય છે. આ વિદેશી પક્ષીઓને લઇને જામકંડોરણાના આરએફઓથી જાકાસણીયા અને સ્ટાફે પક્ષીઓની સલામતી અંગે પેટ્રોલીંગ શરૂ કરેલ છે. ચેકડેમ ખાતે વિદેશી પક્ષીઓની તસ્વીર.(૪૫.૨)

 

(12:00 pm IST)