Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ગીર સોમનાથ જીલ્લામાં કોરોના કેડો મુકતો નથી :વેરાવળમાં 7 કેસ સહીત વધુ 14 કેસ

ઉનામાં ત્રણ કેસ, તાલાલામાં બે કેસ ,સુત્રપાડા અને ગીર ગઢડામાં એક એક કેસ

ગીર સોમનાથ જીલ્લામાં કોરોના કેડો મુકતો નથી રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહયો છે આજે વધુ 14 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં વેરાવળમાં 7 કેસ ,ઉનામાં ત્રણ કેસ, તાલાલામાં બે કેસ ,સુત્રપાડા અને ગીર ગઢડામાં એક એક કેસ પોઝિટિવ નોંધાયો છે

 

(8:50 pm IST)
  • જામનગર: બોગસ ડોકટર ઝડપાયો : દરેડમાં દિપાલી ક્લિનિકમાં SOGએ ઝડપ્યો બોગસ ડોકટર: કોરોનાના કહેર વચ્ચે ડીગ્રી વગર દવા આપતા બોગસ ડોકટર ઝડપાતા ચકચાર : એલોપથી દવાઓ,ઇન્જેક્શન, ગ્લુકોઝના બાટલા સહિતનો જથ્થો કબજે કરાયો: તબીબી ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો બોગસ ડોકટર access_time 12:17 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં નવા 46,484 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 14,82,503 કેસ થયા :4.95,443 એક્ટિવ કેસ :કુલ 9,53,189 દર્દીઓ રિકવર :વધુ 636 લોકોના મોત :મૃત્યુઆંક 33,448 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7924 કેસ : તામિલનાડુમાં નવા 6993 કેસ :દિલ્હીમાં 613 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 6051 કેસ: કર્ણાટકમાં નવા 5324 કેસ :ઉત્તર પ્રદેશમાં 3505 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2112 કેસ :બિહારમાં 2192 નવા કેસ, તેલંગાણામાં 1473 કેસ,રાજસ્થાનમાં 1134 કેસ અને આસામમાં 1348 નવા કેસ અને ઓરિસ્સામાં 1503 કેસ નોંધાયા access_time 1:09 am IST

  • શેર બજારમાં મોટું પરિવર્તન આવે છે : સેબીએ 'ડાયરેકટર માર્કેટ એકસેસ સીસ્ટમ્સ' ડેવલપ કરી : આ સિસ્ટમ્સ દ્વારા રોકાણકાર (ઈન્વેસ્ટર) હવે શેર દલાલ (સ્ટોક બ્રોકર)ને બદલે સીધા ૪ સ્ટોક એકસચેન્જમાંથી ટ્રેડ કરી શકશે access_time 12:36 pm IST