Gujarati News

Gujarati News

  • UK માર્કેટમાંથી લુપીન, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાએ ડાયાબીટીસની ૯,૭૧,૦૦૦ બોટલ પાછી ખેંચી લીધી છે. access_time 9:34 pm IST

  • ફ્રાન્સમાં કોરોના ટેસ્ટ ફ્રીમાં થશેઃ ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીનું એલાન : ફ્રાન્સના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે જેને લક્ષણ નથી તેમના ટેસ્ટ પણ ફ્રીમાં થશે : ડોકટરના પ્રિસ્ક્રીપ્શનની જરૂર નહિં પડે : જે લોકોએ ટેસ્ટના પૈસા આપ્યા હશે તેને રીફન્ડ આપી દેવાશે access_time 2:41 pm IST

  • દેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 48,931 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 14,36,018 કેસ થયા :4.84,053 એક્ટિવ કેસ :કુલ 9,18,734 દર્દીઓ રિકવર :વધુ 702 લોકોના મોત :મૃત્યુઆંક 32,810 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9431 કેસ : તામિલનાડુમાં નવા 6986 કેસ :દિલ્હીમાં વધુ 1075 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 7627 કેસ: કર્ણાટકમાં નવા 5197 કેસ :ઉત્તર પ્રદેશમાં 3246 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2341 કેસ :બિહારમાં 2605 નવા કેસ, રાજસ્થાનમાં 1132 કેસ અને આસામમાં 1142 નવા કેસ અને ઓરિસ્સામાં 1376 કેસ નોંધાયા access_time 12:43 am IST