Gujarati News

Gujarati News

તા. ૨૭ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૭ સોમવાર
તા. ૨૬ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૭ રવિવાર
તા. ૨૫ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૫ શનિવાર
તા. ૨૪ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૪ શુક્રવાર
તા. ૨૩ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૩ ગુરૂવાર
  • ચીન હસ્તકના તિબેટમાં આવેલ ચેંગડુ એલચી કચેરી ખાલી કરી જતા અમેરીકનોઃ ચીનાઓ એકત્ર થયા : ચીન હસ્તકના તિબેટમાં આવેલા ચેંગડુ ખાતેની અમેરીકન એલચી કચેરીના સ્ટાફે ૭૨ કલાકમાં અલ્ટીમેટમ પુરૂ થતાવેંત એલચી કચેરી છોડી દીધી છે. અમેરીકાના ટેકસાસના હયુસ્ટન ખાતે ચીની એલચી કચેરી બંધ કરાવ્યાના પગલે ચીને ચેંગડુની અમેરીકી એલચી કચેરી બંધ કરાવી છે. ચીનાઓએ એલચી કચેરી બહાર એકત્ર થઇ તસ્વીરો, વિડીયો લીધી હતી ૩૫ વર્ષથી આ એલચી કચેરી તિબેટ સહિત પશ્ચિમ ચીન જોડે સંપર્ક રાખી રહેલ હતી. access_time 2:41 pm IST

  • આઈસીસીએ વર્લ્ડકપ સુપર લીગની જાહેરાત કરીઃ ૩૦મીથી ઈંગ્લેન્ડ- આયરલેન્ડ વચ્ચેની વન-ડે સીરીઝથી પ્રારંભ access_time 4:18 pm IST

  • ગોરખપુરમાંથી અપહરણ કરાયેલ 13 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો : 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી : ઉપર છાપરી અપહરણ ,બળાત્કાર ,અને હત્યાના બનાવો સામે ભાજપ સરકાર મૌન કેમ ? : અખિલેશ યાદવ ,પ્રિયંકા ગાંધી સહિતના આગેવાનોનો આક્રોશ access_time 8:08 pm IST