Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સુરેન્દ્રનગર જિલ્લા NSUI દ્વારા એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં હોદ્દેદારોની નિમણૂક

સુરેન્દ્રનગરઃ જિલ્લા NSUI દ્વારા એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં હોદ્દેદારોની નિમણૂક આપવામાં આવી જેમાં કોલેજ પ્રમુખ તરીકે આદિત્યરાજસિંહ પરમાર, ઉપપ્રમુખ તરીકે હર્ષવર્ધનસિંહ જાડેજા અને શુભમ જાનીની નિમણૂક કરવામાં આવી. આ કાર્યક્રમમાં NSUI જિલ્લા પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા ઉપપ્રમુખ કૃષ્ણરાજસિંજ ઝાલા મહામંત્રી વિજયરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા આ નિમિતે કોલેજના સ્ટાફે હોદેદારોને અભિનંદન આપ્યા ત્યાર બાદ ઢોલ વગાડી ફટાકડા ફોડી હોદેદારો ને આવકાર્યા ત્યાર બાદ ત્યાંથી બધી કોલેજના માર્ગો પર રેલી યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને nsuiના હોદેદારો જોડાયા હતા.

(1:14 pm IST)