Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

કચ્છમાં જજ સહિત વધુ ૩ ને કોરોના વળગ્યો : સતત ત્રીજે દિ' કોરોનાનો ફૂંફાડો : કચ્છના જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ આપેલી માહિતિ અનુસાર આજે વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં વડોદરાથી બદલીને ગાંધીધામ આવેલા ૪૬ વર્ષીય જજને પણ કોરોના ડિટેકટ થયો છે, જજ ગાંધીધામના સરકીટ હાઉસમાં રોકાયા છે, તે ઉપરાંત બીએસએફ અબડાસાના ૩૪ વર્ષીય જવાન, અને વડોદરાથી આવનાર ૪૬ વર્ષીય પુરુષને કોરોના હોવાનું જાહેર થયું છે : કુલ દર્દીઓની સંખ્યા વધીને ૧૨૯ : હોસ્પિટલમાં સારવાર હેઠળ ૨૯ દર્દીઓ : સાજા થયેલા દર્દીઓ ૯૩ : મૃત્યુ પામનાર દર્દીઓ ૭

કચ્છમાં જજ સહિત વધુ ને કોરોના વળગ્યો : સતત ત્રીજે દિ' કોરોનાનો ફૂંફાડો : કચ્છના જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ આપેલી માહિતિ અનુસાર આજે વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં વડોદરાથી બદલીને ગાંધીધામ આવેલા ૪૬ વર્ષીય જજને પણ કોરોના ડિટેકટ થયો છે, જજ ગાંધીધામના સરકીટ હાઉસમાં રોકાયા છે, તે ઉપરાંત બીએસએફ અબડાસાના ૩૪ વર્ષીય જવાન, અને વડોદરાથી આવનાર ૪૬ વર્ષીય પુરુષને કોરોના હોવાનું જાહેર થયું છે : કુલ દર્દીઓની સંખ્યા વધીને ૧૨૯ : હોસ્પિટલમાં સારવાર હેઠળ ૨૯ દર્દીઓ : સાજા થયેલા દર્દીઓ ૯૩ : મૃત્યુ પામનાર દર્દીઓ

(6:38 pm IST)