Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા છ કેસ પોઝીટીવ : જૂનાગઢ શહેરમાં બે પુરુષ , એક મહિલા અને એક સગીર સહીત મેંદરડામાં છ વર્ષના બાળક અને સોંદરડા (કેશોદ)માં યુવાનને કોરોના

જૂનાગઢ :જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ છ કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં જૂનાગઢના બે પુરુષ,એક મહિલા અને એક સગીરને કોરોના વળગ્યો છે તેમજ મેંદરડાનાં છ વર્ષના બાળક અને
સોંદરડા (કેશોદ) -૩૭ પુરુષ જે સુરતથી આવેલ છે તેને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે

  જૂનાગઢ  કોર્પોરેશન વિસ્તારમાં પુરુષ (ઉ,વ,  ૨૫ ) ( રહે, અંબિકા ચોક બંસરી એપાર્ટમેન્ટ
મહિલા ઉંમર ૩૯, પુરુષ ઉંમર ૪૨ , બાળક ઉંમર ૧૪  રહે. દીપગંગા  એપાર્ટમેન્ટ, નેહરૂબાગ સોસાયટીમાં રહે છે

 

(9:49 pm IST)