Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ભાવનગર : લોકડાઉન-૪માં જનજાગૃતિ વધી

ભાવનગર : લોકડાઉન ૪માં પણ લોકોમાં જાગૃતિ રહી છે. નાના બાળકોને પણ ઘરમાં માસ્ક પહેરાવાય છે. જયારે સોસાયટીના દરવાજા પાસે બહારનાઓ માટે નો એન્ટ્રીના બોર્ડ લગાવાયા છે. (તસ્વીર-અહેવાલ : વિપુલ હિરાણી, ભાવનગર)

(11:56 am IST)