Gujarati News

Gujarati News

  • કાલાવડમાં અમદાવાદથી આવેલ દંપતિ કોરોના પોઝિટિવ : જામનગરમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 49 થયો access_time 7:29 pm IST

  • ભારતમાં વિકરાળ બનતો કોરોના : સંક્રમિતની સંખ્યામાં ઝડપી વધારો : છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 6405 કેસ વધ્યા : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1,44,941 કેસ નોંધાયા : 80,052 એક્ટિવ કેસ :60,706 દર્દીઓ રિકવર થયા : વધુ 148 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 4172 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2436 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 52,667 થઇ : તામિલનાડુમાં નવા 805 કેસ :દિલ્હીમાં 635 નવા કેસ નોંધાયા access_time 1:05 am IST

  • ભારતમાં કોરોનાના કેસો 1,33,725 : મૃત્યુ 3909 થયા : 54,865 સાજા થયા access_time 10:58 pm IST