Gujarati News

Gujarati News

  • દેશના એકમાત્ર રાજય નાગાલેન્ડમાં કોરોના પ્રવેશ્યો જ નથીઃ કોરોનાના કારણે દેશના મોટાભાગના રાજયોમાં સંક્રમણ ફેલાયું છે. પણ નાગાલેન્ડ એકમાત્ર એવુ રાજય છે. જયા એકપણ કોરોના પોઝીટીવ કેસ નથી નોંધાયો. નાગાલેન્ડ સરકારે આસામ સાથેની સીમા સીલ કરવાની સાથે પ્રવાસીઓને રોકવા માટે યોજના બનાવેલ, જેથી ખુબ જ ઓછા લોકો અન્ય રાજયોમાંથી નાગાલેન્ડ આવ્યા છે access_time 12:44 pm IST

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 405 કેસ નોંધાયા : રાજ્યમાં કુલ કેસનો આંકડો 14468એ પહોંચ્યો : છેલ્લા 24 કલાકમાં 30 લોકોનાં મૃત્યુ:આજે 224 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 6636 થઇ access_time 7:57 pm IST

  • અમદાવાદ ભાજપના નેતા જયંતિભાઈ પરમારને કોરોના પોઝીટીવ : દાણીલીમડામાં રહેતા જયંતીભાઈ પરમાર અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના હતા ચેરમેન: સેવાકીય પ્રવૃતિ દરમિયાન લાગ્યો ચેપ access_time 10:12 pm IST