Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

સરધારમાં મહેશભાઇ પટેલ પર પડોશી પિતા-પુત્રને હલણ બાબતે હુમલો

રાજકોટઃ સરધારમાં ઘાણીવાળા ચોકમાં રહેતાં મહેશભાઇ ગોરધનભાઇ ગુંદાસરા (ઉ.૪૨) નામના પટેલ યુવાનને તે પોતાની વાડીએ હતાં ત્યારે શેઢા પડોશી જસમત જેરામભાઇ, તેના પુત્ર સુરેશ અને મજુરે મળી લાકડી-પાઇપથી હુમલો કરી માથા-પગમાં ઇજા કરી હવે આ રસ્તેથી નીકળ્યો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. કાળુભાઇ ગામેતીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)