Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ટંકારાના નેકનામ વાળી સીમાડાના નાળા પાસે નદીના કાંઠે તાજી જન્મેલી એક બાળકી મળી આવી

બાળકીનો રડવાના અવાજ સાંભળતા કોઈ રાહદારીએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના પાયલોટ છેલુભાઈ અને ડો.રૂબીયાબેને તાત્કાલીક સારવાર શરૂ કરી હતી : બાળકીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે : કોઈ લાચાર માતાએ ભયના માર્યા બાળકીને રઝડતી મૂકી દીધી હોવાનું યુવાન પત્રકાર જયેશ ભટાસણાએ જણાવ્યુ છે

 

(1:05 pm IST)